બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે જે વાસ્તવિક રીતે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અનેક પ્રકારનાં પુસ્તકો છે. તેમા ખુબજ મહત્વના પ્રસંગોની નોંધ કરવા માટે કેટલાક પુસ્તકોનું લેખન થયું હતું. કેટલાક પુસ્તકો કેવળ પત્રો તરીકે આલેખવામાં આવ્યાં છે, વળી બીજા કેટલાક ગીતો અને કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકોના સંગ્રહને એકત્રિત કરવામાં આવ્યો અને તેને બાઇબલ તરીકે ઓળખવામાં આવ્યું. ખ્રિસ્તી અને યહૂદી ધર્મનાં અનુયાયીઓ માને છે કે તેમાં ઇશ્વરનો સંદેશો છે.
મોટાભાગના ખ્રિસ્તીઓ દ્વારા અધિકૃત માનવામાં આવતું બાઇબલ બે ખંડમાં વહેંચાયેલું છે, જુનો કરાર અને નવો કરાર. બાઇબલનું લેખન કાર્ય પૂરું કરતા ઘણો લાંબો સમય થયો હતો. ઇસુ ઇઝરાયેલ દેશમાં લગભગ ૨૦૦૦ વર્ષ પુર્વે જીવન જીવ્યા હતાં. તે સમયે કેટલાંક પુસ્તકોના સંગ્રહને ખુબજ પવિત્ર ગણવામાં આવતો હતો. આ પુસ્તકો ઇશ્વર અને તેના પ્રેમ વિશેની સમજણ મેળવવામાં લોકોને સહાયરુપ છે તેવું ધાર્મિક આગેવાનો જાણતા હતા. આ કારણે અન્ય પુસ્તકો કરતા આ પુસ્તકો ઘણાં મહત્વના બન્યાં હતા.
આ પુસ્તકોનાં પ્રથમ સંગ્રહને પવિત્ર બાઇબલના જુના કરાર તરીકે ઓળખવામાં આવે છે. નવા કરારના પુસ્તકોનું લેખન કરવામાં આવે તેના ઘણા વર્ષો અગાઉ જુના કરારનાં પુસ્તકોને એકસાથે મુકવામાં આવ્યા હતા. જે પૈકી જુના કરારમાં કુલ ૩૯ અધ્યાય છે (મૂળ હિબ્રુ ભાષા લખાયેલા) અને નવા કરારમાં ૨૯ અધ્યાય (મૂળ ગ્રીક ભાષામાં લખાયેલા) છે. ખાસ કરીને જુના કરારના પુસ્તકો કુરાનને ઘણા મળતા આવે છે અને તેમા ઇસુના જન્મ પહેલાનો ઇતીહાસ મળે છે. જ્યારે નવા કરારમાં ઇસુના જન્મ બાદનું વર્ણન છે.
અથવા ડાઉનલોડ સાંભળવા માટે એક પુસ્તક પસંદ કરો:
ઓલ્ડ ટેસ્ટામેન્ટ - O.T.
ન્યૂ વસિયતનામું - N.T.
બાઇબલ ઓનલાઇન વાંચો કે સાંભળો. અથવા, એનું રેકોર્ડિંગ ફ્રી ડાઉનલોડ કરો. પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ ચોકસાઈભર્યું છે અને વાંચવામાં સરળ છે. એ પૂરું કે અમુક ભાગમાં ૧૨૦થી વધારે ભાષાઓમાં બહાર પડ્યું છે. બાઇબલ એ દુનીયામાં સૌથી વધુ વેચાતું, સૌથી વધુ ભાષાંતર પામેલું અને લગભગ વિશ્વના દરેકે દરેક દેશમાં ઉપલબ્ધ પુસ્તક છે.
વિશેષતા:
ગુજરાતી ઑડિઓ બાઇબલ ઑફલાઇન વર્ઝન સાંભળો
પવિત્ર બાઇબલના ઑડિઓ પુસ્તકો મફતમાં
વાપરવા માટે પોર્ટેબલ. વધુ પુસ્તક નથી
ઑફલાઇન સાંભળવા માટે મફત ડાઉનલોડ
વાપરવા માટે સરળ માટે સરળ ડિઝાઇન
ઓડિયો બાઈબલ એમપી 3 ઑફલાઇન
ઑનલાઇન બાઇબલ.
ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઑફલાઇન અને ન્યૂ ટેસ્ટામેન્ટ ઑફલાઇન
ઇન્ટરનેટ વિના ઑડિઓ બાઇબલ
બાઇબલ ઓનલાઇન વાંચો કે સાંભળો. અથવા, તેની રેકોર્ડિંગ મફત ડાઉનલોડ કરો.
પૃષ્ઠભૂમિ સંગીત સાથે ઓડિયો બાઇબલ
ગુજરાતી બાઈબલની પસંદ પાઠો
ઊંઘ ટાઈમર સાથે ઑડિઓ બાઇબલ
મિત્રો સાથે તમારી મનપસંદ શ્લોક શેર કરો
ઑડિઓ બાઈબલ એપ્લિકેશન્સ, Android ફોન માટે મફત
પૃષ્ઠભૂમિ પ્લેયર કાર્ય સાથે. તમારી મનપસંદ બાઇબલો સાંભળવા માટે તમારે દર વખતે એપ્લિકેશન ખોલવાની જરૂર નથી
Added "Psalm of the day". This update brings small improvements and bug fixes. Thank you for your positive feedback and reviews. Have a nice day! Listen audio bible!
ગુજરાતી ઓડિયો બાઇબલ એપ્લિકેશન ઑફલાઇન 3.1.1061 APK For Android
Lovdiv - audio religious books free
Books & reference
- 2020-04-19Update date
- Android SupportedAndroid 4.2+
About ગુજરાતી ઓડિયો બાઇબલ એપ્લિકેશન ઑફલાઇન 3.1.1061 APK For Android
What's New in the Latest Version 3.1.1061
Last updated on 2020-04-19
-
Additional Information
Version
3.1.1061
Requires Android
Android 4.2+
Category
App ID
com.free.audiobook.bible.offline.jesus.god.gujarati
Same like ગુજરાતી ઓડિયો બાઇબલ એપ્લિકેશન ઑફલાઇન 3.1.1061 APK For Android
Free APK Audiobooks from Audible 2.35.0
Free APK Wattpad 📖 Where stor
@Voice Aloud Reader (TTS Reader) 16.7.7
All Language Translator Free 1.39 Free A
Catholic Study Bible App 6.1.0.1 Free AP
Holy Bible NIV 7.7 Free APK,APP2019
Stotramaala 4.995 Free APK,APP2019
English to Nepali Dictionary Offline 201
كل يوم حديث وتفسيره (Had
Bookplay 2.3.2 Free APK,APP2019
Free APK Audiobooks from Audible 2.35.0
Free APK Wattpad 📖 Where stor
@Voice Aloud Reader (TTS Reader) 16.7.7
All Language Translator Free 1.39 Free A
Catholic Study Bible App 6.1.0.1 Free AP
Holy Bible NIV 7.7 Free APK,APP2019
Stotramaala 4.995 Free APK,APP2019
English to Nepali Dictionary Offline 201
كل يوم حديث وتفسيره (Had
Bookplay 2.3.2 Free APK,APP2019