.................ગોસ્વામી સમાજ વિકાસ મંડળ............... આ એપ્લિકેશન સમાજના દરેક સભ્યોના એક્તીકરણ અને દરેકને સમાજ ને લગતા કામો તથા બદલાવો ની માહિતી સમય-સર થતી રહે એવા હેતુ સાથે બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન ના માધ્યમથી સમાજ માં થનાર દુ:ખદ અવસાન ની મહીતી દરેક સભ્યો સુધી પહોંચશે.સમાજ ના વિકાસ માટે દાન પણ આ એપ્લિકેશન દ્વારા સ્વીકારવામાં આવશે.